આવકારો

gujarati folk traditional smoothing indian

June 7th, 2024suno

歌詞

હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો…આપજે રે જી… હે જી તારે કાને સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું… કાપજે રે જી……… માનવીની પાસે કોઈ….માનવી ન આવે…રે……(૨) તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે -આવકારો મીઠો…. આપજે રે….જી…. ૧. કેમ તમે આવ્યા છો ?…એમ નવ કે’જે…રે……(૨) એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે -આવકારો મીઠો… આપજે રે….જી…. ૨. વાતું એની સાંભળીને…આડું નવ જોજે….રે……(૨) એને માથૂં એ હલાવી હોંકારો દેજે રે -આવકારો મીઠો… આપજે રે….જી…. ૩. ‘કાગ’ એને પાણી પાજે…સાથે બેસી ખાજે..રે….(૨) એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે -આવકારો મીઠો… આપજે રે….જી…. ૪.

おすすめ

Creation of Adam
Creation of Adam

acoustic reflective spiritual

Rock
Rock

Rock

to visit the moon - 10
to visit the moon - 10

german, rap, modern, fast flow, drum and bass, emotional, hope, trap, dubstep, male voice, deep, aggressive

Melody of loneliness
Melody of loneliness

Melodic, acoustic, C-pop, violin, piano, chinese flute, male vocal

Kalbimi al, götür uzaklara V2.0
Kalbimi al, götür uzaklara V2.0

slow tempo, electronic jazz, minimal grunge basses, stereo and clean production, dynamic flow,

Sun, oh! (Suno)
Sun, oh! (Suno)

heavy metal, industrial, hard rock, electro, guitar, rock, cinematic, electronic, orchestral, epic

Children's Songs
Children's Songs

heavy metal

O Velho Acrobata
O Velho Acrobata

cru rock elétrico

Viking Ghosts
Viking Ghosts

melodic rock eerie dark

Heavens of the Hollow
Heavens of the Hollow

rock,metal,gothic metal

Faded
Faded

Suno is silly

mut
mut

Classic Rock, male voice, rock, metal., guitar. bass

Ella və Raulun Sevgisi
Ella və Raulun Sevgisi

melodik akustik pop

Anomaly #16052024
Anomaly #16052024

folk metal, gothic, anthem, catchy, upbeat, harp, bell, celo, rpg boss battle

排舞之歌 01(remix)
排舞之歌 01(remix)

rap.guitar,piano,Trompet,Electronic.Happiness.synthetic female.

Never Let Go
Never Let Go

punk electric