
પહેલા વરસાદમાં ભીના થયા ને
Fusion, Bollywood, 90's , Nostalgic , Mail & Femail Voice
August 2nd, 2024suno
Lyrics
**Verse 1:**
[guitar chords]
પહેલા વરસાદમાં ભીના થયા ને,
કંઈ ઉઠ્યા રે જીણા તોફાન કે
સખી હાથ વગાં ખોયા મેં ભાન,
સખી હાથ વગાં ખોયા મેં ભાન,
સખી હાથ વગાં ખોયા મેં ભાન।
**Chorus:**
પહેલા વરસાદમાં ભીના થયા ને,
કંઈ ઉઠ્યા રે જીણા તોફાન કે,
સખી હાથ વગાં ખોયા મેં ભાન,
સખી હાથ વગાં ખોયા મેં ભાન,
સખી હાથ વગાં ખોયા મેં ભાન।
**Verse 2:**
વહેતા પાણીમાં જઈ છબછબિયા કરીએ,
પગના તળિયા રહે કોરા, ઓઓઓઓ,
પગના તળિયા રહે કોરા।
નેવાની ધાર ધાર એવી લાગે કે,
ઉભાં હારબંધ શેરીના છોરા,
એક એક છાંટો આ એવો લાગે કે,
કોઈ તાકતું હો દૂરથી નિશાન,
કે સખી હાથ વગાં ખોયા મેં ભાન,
સખી હાથ વગાં ખોયા મેં ભાન।
**Chorus:**
પહેલા વરસાદમાં ભીના થયા ને,
કંઈ ઉઠ્યા રે જીણા તોફાન કે,
સખી હાથ વગાં ખોયા મેં ભાન,
સખી હાથ વગાં ખોયા મેં ભાન,
સખી હાથ વગાં ખોયા મેં ભાન।
**Verse 3:**
લીલી છમ આંખોથી લીલા છમ ટેરવાય,
સંભાળ્યો લાગણીનો દોર,
સંભાળ્યા સખી લાગણીનો દોર,
વિના આ હોઠ વચ્ચે આવીને કોણ,
સખી કરતું આ ઝીણો કલશોર।
આખી આ સીમ હવે એવી મલકાય જાણે,
આખી આ સીમ હવે એવી મલકાય જાણે,
ગાતી હો વ્હાલમના ગાન,
સખી હાથ વાગાં ખોયા મેં ભાન,
સખી હાથ વગાં ખોયા મેં ભાન।
**Chorus:**
પહેલા વરસાદમાં ભીના થયા ને,
કંઈ ઉઠ્યા રે જીણા તોફાન કે,
સખી હાથ વગાં ખોયા મેં ભાન,
સખી હાથ વગાં ખોયા મેં ભાન,
સખી હાથ વગાં ખોયા મેં ભાન।
Recommended

Ару Ана
bass, drum and bass, rap

Estrella Fugaz
acústico corridos tumbados romántico

Hills of Thunder
soft metal, 80s rock

We're Not Going Back
protest song

Banished
Tribal rock drums, polyrhythmic, drop d guitar, Arabic guitar scales, clean male vocals, alternative metal, beautiful,

Living Your Dreams
acoustic soul folk, heartfelt, female, ethereal, melodic, dreamy, finger picking guitar, base, emotional

Estelar
Percussão, violin, harp, xilofone

Whispers in the Wind
J-Metalcore, Melodic Metal

Saudades
pagode, mpb, samba, saxofone, violino

Dreams of Old
electronic psychedelic j-pop

Into the Shadow of Time
dark country haunting stark

По частицам
heartfelt rock

Kangen Berat
90s

버터
비티에스

brazily!!!
brazil phonk

Tears on My Keys
piano melancholic blues slow harmonica blues