Fakir - Anand Gandhi

blues, aggressive, metal

June 19th, 2024suno

Lyrics

બન્યા પ-છી પડ્યા કેવા આઘાત ફકીર? કેળવણી પયગંબરની 'ને જાત ફકીર કોઈ બની ગયું પીર, તો કોઈ સોદાગર હવે ક્યાં રહ્યા પેલા જેવા સાથ ફકીર? બનશે કોશેટા પતંગિયાં નહિ. -- સાડી એ જાણીને પણ ના બનો અજ્ઞાત, ફકીર ચઢી ગયો માથે અષાઢનો પારો, હવે આવે, ના આવે વારો, છેડો સંવાદ ફકીર નમી જાઓ, ખમી જાઓ, કાં રમી જાઓ પછી કોની પરવાહ? ને શેની ઘાત ફકીર! ઇતિહાસ શીખવે છે કે શીખતું કોઈ નથી તો પણ ફરજ છે ગોતવા ઈજાત, ફકીર પિત્તળને સોનુ બનતા જોયું છે ઘણું શીખીયે બનતા રાખથી પારિજાત, ફકીર 'ને થાકી ગયા હો તો માંડી વાળો હવે જો આટલીજ હોય તમારી ઓકાત ફકીર આ તો ઘડીક કૌતુક, ફરક પડે કે નહિ આવડે છે તો કહીદો ને બે વાત, ફકીર આવતી હો મજા તોજ ખેંચીયે ખેલને નહિ તો આ ચિત્ત! ને આ લો માત, ફ. કી. ર.

Recommended

Fools' Gold
Fools' Gold

melodic country acoustic

Venice
Venice

Female Scandinavian Grievous Melodic Doom/Death Metal, Death

掰掰再見 see you again
掰掰再見 see you again

a cappella, Brazilian bossa nova and jazz and chill r&B

💨🌊 v1
💨🌊 v1

Unhuman, unknown, transmission, oscillation, vapor, Derealization

Za trochu lásky
Za trochu lásky

powerful funk

Dysfunction
Dysfunction

hyperpop, emo rap, heavy bass

Champion of the Streets
Champion of the Streets

raw alternative electric

Про Колю семейного
Про Колю семейного

поп веселая аккорды

Hammy
Hammy

female bard

The Raven
The Raven

Haunting Queercore

Into the Unknown
Into the Unknown

building orchestral chill

Flowing thought
Flowing thought

rap, piano, dark, acoustic, crying, male power r&b voice, guitar

Tumi Didi
Tumi Didi

soft pop melodic

Noche en 1980
Noche en 1980

groovy disco

Quero Café
Quero Café

Rock 'n' Roll, Rockabilly Medium to Uptempo Guitar, Bass, Drums Clear, bluesy touch,1950th Lively, energy

Astral Shadow
Astral Shadow

strings harp synthesizers electronic beats trumpet grand space opera reverb deep percussion

31
31

edm electronic upbeat