
sant kalptaru
bass
June 15th, 2024suno
Lyrics
સંત કલ્પતરૂં જાે નર સેવત જનમ મરન દુઃખ જાવે રે;
કામ ધરમને અરથ મોક્ષનું મનવાંછીત ફલ પાવે રે.
સંત કલ્પતરૂં જાે નર સેવત જનમ મરન દુઃખ જાવે રે;
music
કામ ધરમને અરથ મોક્ષનું મનવાંછીત ફલ પાવે રે.
શીતલ છાંઇ સદા સુખદાયક ત્રિવિધિ તાપને ટાલે રે;
પરમારથી પરનું હીત ઇછત પામર પતિતને પાલે રે.
music
શુક નારદ સુગ્રિવ વિભિષણ ધ્રુવ અંબરીષ તે આદિ રે;
દિવ્ય દેહ સુખ સંપતિ પામ્યા વિપ્ર કહત બ્રહ્મવાદી રે.
music flute
મન વાણીથી પર પુરુષોત્તમ નેતિ નિગમ વખાણે રે;
દેવાનંદનો નાથ કે મુજને સંત જથારથ જાણે રે.
Recommended

Bom motivo
Bossa Nova, catchy

Luz en Mi Corazón
pop alegre pegajoso

Don't Buy a Washer
playful energetic pop

Kutukan Manusia
rock metal aggressive dark

Taco Hemingway - Gelato
pop rap

Night on the town
Nu disco, catchy, electric guitar, stadium anthem

Black
drum and bass hiphop rap edm

Woman
K-pop, rock, rock hard, epic, electronic, pop

Phoebe يا نجمة السما
melodic pop acoustic

今日はカリカリポークが全部なくなってしまった
rap, pop

Cosmic Melody for a Hero
gentle orchestral disney princess

My Own Melody
male blues, soul, guitar, r&b, drum, drum and bass, bass, funk, blues guitar solo , funky grove

My Return
Hard Rock, Sad, Slow, Emotional, Intense, heart-warming, Bass guitar,

Zen, the sound of one hand clapping
electronic ambient meditative hynagogic shoegaze, bells

Tutankhamun - Egyptian Hardstyle
Egyptian Hardstyle mix

lambo
pop, edm

Holy and Awesome
gentle soft rock ballad gospel